SaralGujarati.in

SaralGujarati.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • અહેવાલ લેખન
  • વાર્તા લેખન
  • પત્ર લેખન
  • વિચાર વિસ્તાર
  • સ્પીચ ગુજરાતી
  • તમામ લેખન સબંધિત પોસ્ટ
  • ગુજરાતી સુવિચાર
  • જન્મદિવસ શુભકામનાઓ
  • ગુજરાતી શુભેચ્છાઓ
  • ઉખાણાં
  • કહેવતો
  • જાણવા જેવું
  • બાળકો માટે જાણવા જેવું
  • ધોરણ 1 થી 12 Textbook
  • ધોરણ 3
  • ધોરણ 4
  • ધોરણ 5
  • ધોરણ 6
  • ધોરણ 7
  • ધોરણ 8
  • ધોરણ 9
  • ધોરણ 10
  • ધોરણ 11
  • ધોરણ 12
  • Privacy Policy

ગુજરાતી નિબંધ | All Gujarati Essay | Gujarati Nibandh List

ગુજરાતી નિબંધ | All Gujarati Essay | Gujarati Nibandh List [PDF]

નીચે આપેલ ગુજરાતીમાં  100 , 200  અને 500 શબ્દોમાં નિબંધ ધોરણ 5 થી  10 ,  11  અને  12  માટે ઉપયોગી થશે.

ગુજરાતી નિબંધ | નિબંધ લેખન એટલે શું | all gujarati nibandh list, નિબંધ લેખન એટલે શું.

  • નિબંધના ‘શીર્ષક' વિશે સૌપ્રથમ વિચાર થવો જોઈએ. શીર્ષકના આધારે નિબંધલેખનમાં કહ્યા મુદાઓ સમાવવા તેનો ખ્યાલ આવે છે. 
  • નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ. વિષયની બહાર જઈ મુદાઓની ચર્ચા કરવી-એમાં વિષયનું તાદૃશ્ય જળવાઈ શકતું નથી.
  • શીર્ષકના આધારે તેના મુદાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો છે તેનું મનન કરવું જોઈએ.
  • મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ, સુભાષિતો, વગેરેનો ઉપયોગ નિબંધમાં કરવા જોઈએ, નિબંધના મુદાઓમાં અલગ-અલગ સ્થાને તે મુકાય; એકસાથે બધી જ પંક્તિઓ એક જ મુદામાં ન લખાય તેની સાવધાની રાખવી જોઈએ.
  • વાક્યો અતિશય લાંબો ન થાય તેનો લખતી વખતે ખાસ ખ્યાલ રાખવો.
  • પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી કરવી, અને
  • વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી.
  • નિબંધનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લે મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું. નિબંધના થોડા નમુનાઓ જોઈ જવાથી આ કુશળતા આવી જશે.
  • કાગળમાં યોગ્ય હાંસિયો રખાય, મુદાઓ લખવામાં થોડા મોટા અક્ષર લખાય, ફકરા-પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય અને પ્રત્યેક પેટા મુદાને અંતે ગુરુવિરામ મુકાય તે પણ ખાસ જોવું.
  • પરીક્ષામાં પુછાતા નિબંધો વિદ્યાર્થીની વય-કક્ષા અને અનુભવ જગતને ધ્યાને રાખીને જ પુછાય છે, એટલે ‘શીર્ષક’ ઉપર થોડું મનન કરવાથી તે વિષય-નિરૂપણ માટેના મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો અવશ્ય મળી આવે છે, પણ હા, એ માટે અગાઉ થોડા નિબંધો જોઈ જવા જરૂરી ગણાય.
  • નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછા એક વખત અવશ્ય વાંચી જવો જોઈએ, જેથી તેમાં રહેલી નાની પણ જરૂરી ક્ષતિઓ સુધારી શકાય છે
  • સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે જાણકારી પ્રાપ્ત થતી રહેવી જોઈએ. એ માટે વર્તમાનપત્રો, સામયિકો, સમાચારો સાથે નાતો જોડવો-જોડી રાખવો જોઈએ.
  • પુરુષાર્થ એટલે શું ? 
  • પુરુષાર્થ વિશે બીજાના - અનુભવીઓના કેવા ખ્યાલો છે ? 
  • નસીબથી બધું સારું ગોઠવી શકાય કે પુરુષાર્થનો ખપ પડે ? 
  • પ્રારબ્ધીઓ અને પુરુષાર્થીઓ બંનેમાંથી કોણ ચડિયાતું ગણાય ? 
  • આપણે કેવા બનવું જોઈએ ? 
  • પુરુષાર્થ દ્વારા કંઈક પામ્યાં હોય એવાં કોણ કોણ ? 
  • પ્રસ્તાવના 
  • પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના 
  • પુરુષાર્થનું મહત્ત્વ અને જરૂરિયાત
  • પુરુષાર્થીઓની સિદ્ધિઓ 
  • ઉપસંહાર
  • 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય,'
  • "उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः "
  • 'પુરુષાર્થ ભાગ્યનો ઘડવૈયો છે.'
  • 'Self Help is the best Help.'
  • તમે પહેલાં નક્કી કરો કે તમે કયા પ્રકારનો નિબંધ વધુ સારી રીતે લખી શકો. તમને ખ્યાલ તો હશે જ કે નિબંધ વિવિધ પ્રકારના હોય છે. પ્રકૃતિવિષયક, માહિતીપ્રધાન, ઘટનાપ્રધાન, ચિંતનપ્રધાન, આત્મકથા - જેવા નિબંધો લખવાના થતા હોય છે.
  • તમે જે નિબંધ લખવા માંગો છો તેમાં કઈ વીગતો આવી શકે, તે વિચારો અને નોંધો. તેના મુદ્દા તારવો. આ મુદ્દાની કાચી યાદી બનાવો. ત્યાર બાદ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો. કયો મુદો પહેલા લેવાથી તમારો નિબંધ વધુ ચુસ્ત બનશે અને લખાણ વધુ પ્રવાહી લાગશે.
  • તમે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થ શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવત, દુહાઓ વગેરેનો અભ્યાસ કર્યો છે. તેનો ઉપયોગ કરો અને તમારા લખાણને વધુ સચોટ અને અસરકારક બનાવો.
  • પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા હોવી જોઈએ.
  • જો તમે પ્રકૃતિવર્ણનનો વિષય પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિનું દૃશ્ય નજર સામે ઊભું થઈ જાય તેવું, સૂક્ષ્મ વીગતો સાથે વર્ણન કરવું જોઈએ. પ્રકૃતિના રમ્ય - રૌદ્ર રૂપની વાત કરતી વખતે તેને માનવસ્વભાવની સંકુલતા સાથે પણ સાંકળી શકાય. પ્રકૃતિ મન - હૃદયને સ્પર્શતી હોય છે. તેથી તેમાં પ્રયોજાયેલાં ભાવવાચક, ઉદ્ગારવાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદયસ્પર્શી બનાવી શકે.
  • જો તમે માહિતીપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો તમારી પાસે મુદાઓને અનુરૂપ માહિતી હોવી જોઈએ. જરૂરી પરિભાષા, તેના લાભ-ગેરલાભ અંગે અથવા પક્ષ-વિપક્ષ અંગેની માહિતી, તેનાં કારણો, ઉપાયો વગેરે જેવી વીગતો સમાવી લેવી જોઈએ.
  • ઘટનાપ્રધાન નિબંધ લખવા માગતા હોવ તો એ ઘટનાનું તમારે મન શું મહત્ત્વ છે, વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભોમાં એ ઘટના વિશેષ છે ? તમારા મનમાં રોપાયેલી ઘટના વાચનારના મનમાં રોપાય તેવું વર્ણન ઘટનાપ્રધાન નિબંધને આસ્વાદ્ય બનાવી શકે.
  • જો તમારે આત્મનાત્મક નિબંધ લખવો હોય તો તમે વિચારી જુઓ કે તમને કેવી વાત સાંભળવામાં રસ પડી શકે? કોઈ પોતાની આત્મકથા કહે તો કોણ સાંભળ. ક્યારે સાંભળે? તેથી આ પ્રકારના નિબંધમાં બોલચાલની લઢણ નિબંધને આકર્ષક બનાવી શકે. વળી, જે પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય, તે પોતાના જીવનના સારરૂપ કોઈ સંદેશ આપે, તેથી કોઈ પણ આત્મકથા જે જીવનસંદેશ આપતી હોય તો તેનું મહત્ત્વ હોય.

નિબંધનું માળખુંઃ

  • આરંભ 
  • વિષયવસ્તુ 
  • સમાપન

ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય:

  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા
  • મારા પ્રિય લેખક
  • મેં જોયેલી એક દુર્ઘટના
  • મારો પાદગાર પ્રવાસ
  • જો હું મુખ્યમંત્રી હોઉં તો
  • શહેરીજીવનની સમસ્યાઓ
  • પુસ્તકો : આપણાં મિત્રો
  • એક સુકાયેલા ઝાડની આત્મકથા
  • જાગ્યા ત્યારથી સવાર
  • તહેવારોનું મહત્ત્વ
  • રોશવની રમતનાં મારાં સંસ્મરણો
  • મિત્રતાની મીઠાશ
  • સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય
  • જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે.
  • સાગર તટે સંધ્યા
  • મારો પ્રિય સર્જક
  • જો હું કવિ હોઉં તો...
  • મારો પ્રિય તહેવાર
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ
  • મારું પ્રિય પુસ્તક
  • ગામડું બોલે છે.
  • નેત્રદાનઃ મહાદાન
  • વૃદ્ધાશ્રમની મુલાકાતે
  • વસંત – વનમાં અને જનમાં
  • આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ
  • જીવનમાં રમતગમતનું મહત્ત્વ
  • વર્ષાઋતુ
  • પરિશ્રમ એ જ પારસમણી
  • ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
  • પાણી બચાવો - પ્રાણી બચાવો
  • પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ
  • દીકરી, ઘરની દીવડી
  • વિદ્યા વિનયથી શોભે છે.
  • પ્રાર્થના – જીવનનું બળ
  • માતૃભાષાનું મહત્વ
  • વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો.
  • રક્તદાન મહાદાન
  • મારી પ્રેરણામૂર્તિ
  • માનવી – પશુની નજરે
  • સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
  • મારી માટી  મારો દેશ - મેરી માટી મેરા દેશ
  • ચંદ્રયાન મિશન 3 નિબંધ
  • રામ મંદિર અયોધ્યા નિબંધ

પ્રાકૃતિક નિબંધ

  • ઉતરાયણ વિશે નિબંધ
  • વસંતઋતુ વિશે નિબંધ અથવા વસંત નો વૈભવ નિબંધ
  • જળ એ જ જીવન નિબંધ
  • ઉનાળાની બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ
  • પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
  • કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  • ભૂકંપ વિશે નિબંધ અથવા ધરતીકંપ એક કુદરતી આફત
  • વહેલી સવારનું ભ્રમણ
  • વર્ષાઋતુ નિબંધ
  • મોસમનો પહેલો વરસાદ ચોમાસુ નિબંધ
  • અતિવૃષ્ટિ નિબંધ
  • અનાવૃષ્ટિ અથવા દુકાળ વિશે નિબંધ
  • વિનાશક વાવાઝોડું નિબંધ
  • પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ

તહેવાર વિષયક નિબંધ

  • હોળી પર નિબંધ
  • ધૂળેટી નિબંધ
  • ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ
  • આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
  • ગાંધી જયંતી નિબંધ
  • ગણેશ ચતુર્થી નિબંધ
  • મહાશિવરાત્રી  નિબંધ
  • જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  • ઉનાળામાં વેકેશન નિબંધ
  • વસંત પંચમી નિબંધ
  • રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ
  • ગુરુ પૂર્ણિમા નિબંધ
  • જન્માષ્ટમી નિબંધ
  • રક્ષાબંધન વિશે નિબંધ
  • દશેરા વિશે નિબંધ
  • ૧૫ મી ઓગષ્ટ નિબંધ
  • નવરાત્રી નિબંધ
  • દિવાળી વિશે નિબંધ
  • નાતાલ નિબંધ
  • શિયાળાની સવાર નિબંધ
  • 26 મી જાન્યુઆરી નો નિબંધ
  • શરદ પૂર્ણિમા વિશે નિબંધ
  • મારો પ્રિય તહેવાર નિબંધ

સામાજિક, આર્થિક, સાંસ્કતિ અને કેળવણી વિષયક નિબંધ

  • બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
  • વાંચન નું મહત્વ નિબંધ
  • નારી તું નારાયણી નિબંધ
  • નારી સશક્તિકરણ નિબંધ
  • માતૃપ્રેમ નિબંધ અથવા વાત્સલ્યમૃતિ મા નિબંધ
  • દીકરી ઘરનો દીવો નિબંધ
  • ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  • સમયનું મહત્વ નિબંધ
  • શ્રમનું મહત્વ નિબંધ
  • કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ
  • ભ્રષ્ટાચાર નિબંધ
  • પર્યાવરણ નું મહત્વ નિબંધ
  • પર્યાવરણ બચાવો નિબંધ
  • વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
  • જય જય ગરવી ગુજરાત નિબંધ
  • ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  • આત્મનિર્ભર ભારત નિબંધ
  • જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  • ગાય વિશે નિબંધ
  • માનવ અને પશુની મૈત્રી નિબંધ
  • મોર વિશે નિબંધ
  • માતૃભાષા નું મહત્વ નિબંધ
  • માતૃભાષામાં શિક્ષણ નિબંધ
  • પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  • વૃક્ષો આપણા મિત્રો નિબંધ
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબં ધ
  • વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ
  • વિશ્વ બંધુત્વ નિબંધ
  • મિત્રતાની મીઠાશ નિબંધ
  • પ્રવાસનું મહત્વ નિબંધ
  • સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ
  • જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ
  • વિજ્ઞાનનું મહત્વ નિબંધ
  • પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
  • વસ્તી વધારો નિબંધ
  • ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ
  • મને શું થવું ગમે નિબંધ
  • શિક્ષક દિન નિબંધ
  • સૈનિક વિશે નિબંધ
  • કુદરતી આપત્તિ નિબંધ
  • હાય રે ! મોંઘવારી નિબંધ
  • કારગિલ વિજય દિવસ
  • વિશ્વ સંસ્કૃત દિવસ
  • વિશ્વ આદિવાસી દિવસ
  • વિશ્વ મહિલા દિવસ નિબંધ
  • રાષ્ટ્રીય એકતા નિબંધ
  • કન્યા વિદાય નિબંધ
  • યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ
  • મારી શાળા નિબંધ
  • મારો શોખ નિબંધ
  • મારું ગામ નિબંધ
  • મારું શહેર નિબંધ
  • મારા દાદાજી નિબંધ
  • મારા દાદીમાંનિબંધ
  • મારા સપનાનું ભારત નિબંધ
  • મારા શૈશવના સંસ્મરણો નિબંધ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ
  • આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
  • મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
  • જાહેરાતોનું વિશ્વ નિબંધ
  • મતદાન જાગૃતિ નિબંધ
  • પિતા દિવસ નિબંધ
  • પશુ પ્રેમ નિબંધ
  • પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ
  • પોપટ વિશે નિબંધ
  • હાથી વિશે નિબંધ
  • કુતરા વિશે નિબંધ
  • સિંહ વિશે નિબંધ
  • વાઘ વિશે નિબંધ
  • બિલાડી વિશે નિબંધ

આત્મકથાત્મક નિબંધ

  • એક નદીની આત્મકથા નિબંધ
  • એક ફૂલની આત્મકથા નિબંધ
  • એક ખેડૂતની આત્મકથા નિબંધ
  • એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ
  • એક રૂપિયાની આત્મકથા નિબંધ
  • એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ
  • નિશાળનો બાંકડો બોલે છે...આત્મકથા નિબંધ
  • એક ચબુતરાની આત્મકથા નિબંધ
  • એક વડલાની આત્મકથા નિબંધ
  • એક ભિખારીની આત્મકથા નિબંધ
  • એક છત્રીની આત્મકથાનિબંધ
  • એક ઘડિયાળની આત્મકથા નિબંધ
  • એક નિવૃત શિક્ષકની આત્મકથા નિબંધ
  • જો હું સૈનિક હોઉં તો... નિબંધ
  • જો હું વડાપ્રધાન હોઉં તો...નિબંધ

વ્યકિતલક્ષી- જીવનલક્ષી નિબંધ

  • ગાંધીજીના વિચારો નિબંધ
  • ભગતસિંહ વિશે નિબંધ
  • મધર ટેરેસા વિશે નિબંધ
  • જવાહરલાલ નહેરુ નિબંધ
  • ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
  • ગુરુ નાનક પર નિબંધ
  • મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ
  • ડૉ. વિક્રમ સારાભાઈ નિબંધ
  • ડૉ. APJ અબ્દુલ કલામ નિબંધ
  • લાલ બહાદુર શાસ્ત્રી નિબંધ
  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનિબંધ
  • અટલ બિહારી વાજપેયી નિબંધ
  • ચંદ્રશેખર આઝાદ નિબંધ
  • રાણી લક્ષ્મીબાઈ નિબંધ
  • સ્વામી વિવેકાનંદ નિબંધ
  • છત્રપતિ શિવાજી મહારાજ નિબંધ
  • નેતાજી સુભાષચંદ્ર બોઝ નિબંધ
  • અન્ય મહાન વ્યકિતઓ વિશે નિબંધ

Conclusion :

IMAGES

  1. ઇન્ટરનેટ ના લાભાલાભ ગુજરાતી નિબંધ

    internet na labha labh essay in gujarati language

  2. Gujarati Nibandh

    internet na labha labh essay in gujarati language

  3. ઈન્ટરનેટના લાભાલાભ. Internet na labhalabh gujarati nibandh. internet na labha labh. gujarati essay

    internet na labha labh essay in gujarati language

  4. mobile na labha labh gujarati nibandh |મોબાઈલના લાભા લાભ ગુજરાતી નિબંધ |gujarati essay on mobile

    internet na labha labh essay in gujarati language

  5. ઇન્ટરનેટ ના લાભાલાભ ગુજરાતી નિબંધ || Internet na labhalabh gujarati nibandh ||

    internet na labha labh essay in gujarati language

  6. gujarati nibandh

    internet na labha labh essay in gujarati language

VIDEO

  1. Start class🔥 @Exam_aspirant365 @Exam_aspirant365

  2. Rain essay gujarati language Next essay coment

  3. લાભ પંચમી પર ગુજરાતી નિબંધ

  4. ૨૬મી જાન્યુઆરી ગુજરાતી નિબંધ |ગુજરાતી નિબંધ લેખન

  5. @ રક્ષાબંધન ગુજરાતી નિબંધ/Rakshabandhan Gujarati nibandh/Rakshabandhan nibandh gujarati ma

  6. Mahatma Gandhi Nibandh